Pages

Saturday, June 7, 2025

100 साल तक बीमारी पास नहीं भटकेगी बस ये नियम गाँठ बाँध लो | Dr Saleem Zaidi

100 साल तक बीमारी पास नहीं भटकेगी बस ये नियम गाँठ बाँध लो | Dr Saleem Zaidi

ફાયબર વાળો ખોરાક ખાવ

SOS (SAULT, OIL, SUGAR)

મીઠું ઓછું ખાવ, સેંધા નામકનો ઉપયોગ કરો.

સફેદ ખાંડનો ઉપયોગ ન કરો.

રિફાઈન્ડ તેલનો ઉપયોગ ન કરો.  

જમતી વખતે પ્રથમ સલાડ ખાવ

સૂર્યાસ્ત પહેલા ખાવ. 8 કલાક (સવારે 10 થી સાંજે 6 સુધી) ખાવ, અને 16 કલાક (સાંજે 6 થી બીજે દિવસે સવારે 10 સુધી) ઉપવાસ કરો

છાલ ઉતાર્યા સિવાય શાકઅને ફળનો ઉપયોગ કરો.

મેઘ ધનુષ્ય ના રંગ પ્રમાણે જુદા જુદા રંગોના શાકઅને ફળનો ઉપયોગ કરો.

ચાવીને ખાવ.

માઇક્રો વેવમાં ગરમ ન કરો.

ખાધા પછી અડધી કલાક પાણી ન પીવો. ફ્રિજનું પાણી ન પીવો.

પેકેજ ફૂડ ન ખાવ.

સ્વછતાનો ખ્યાલ રાખો.

ઓર્ગેનિક ખોરાક ખાવ.

No comments:

Post a Comment